વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ વિસ્તારક યોજના અમલી કરશે... 10 તારીખથી વિધાનસભા ચૂંટણી સુધી વિસ્તારક યોજના અમલી કરશે... વિસ્તારક યોજના અંતર્ગત જે તે વિધાનસભા બેઠક પર કાર્યકર્તા હાજર રહેશે... કાર્યકર્તાને સોંપાયેલી વિધાનસભામાં સંપર્ક આયોજનની જવાબદારી અપાશે... સાથે જ કાર્યકર્તાઓને જમીની હકીકત મેળવવાની જવાબદારી પણ સોંપાઈ છે... ભાજપની વિસ્તાર યોજનાને લઈ આજથી અડાલજ ખાતે અભ્યાસ વર્ગનું આયોજન કરાયું છે..