ચૈત્ર વદ અમાસને શનિવાર, ખંડગ્રાસ સૂર્યગ્રહણ પર જાણો રાશિફળ

Sandesh 2022-04-29

Views 12

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.
વિક્રમ સંવત ચૈત્ર વદ અમાસ. શનિવાર, ખંડગ્રાસ સૂર્યગ્રહણ. ભારતમાં દેખાશે નહીં. પાળવાનું નથી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS