દેશમાં તોળાઇ રહ્યું છે કોલસાનું સંકટ
ઉત્પાદન નવ વર્ષની તુલનામાં સૌથી નીચલા સ્તરે
વીજકંપનીઓને મોંઘાભાવે વીજળી ખરીદવાની મંજૂરી
ગુજરાત, તમિલનાડુ જેવા રાજયોને અપાઇ મંજૂરી
આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશ
ઝારખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન
તેલંગણા જેવા રાજયમાં વીજકાપ શરૂ