અમદાવાદના ગોમતીપુરમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. વિસીના રૂપિયા મુદ્દે 22 લોકો વચ્ચે મારામારી થઇ છે. હુમલામાં 10 લોકોને સામાન્ય ઈજા પહોંચી,. પોલીસે સામસામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી છે. ગોમતીપુર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી. હુમલાના CCTV સામે આવ્યા છે.