સુરતમાં તબીબી શિક્ષકોની હડતાળઃ અનેક સેવાઓ પર અસર

Sandesh 2022-04-03

Views 0

સુરતમાં આજથી તબીબી શિક્ષકોની હડતાળનું એલાન. તબીબી શિક્ષકોની હડતાળના કારણે નવી સિવિલમાં પ્લાન્ટ સર્જરી બંધ. અમરનાથ યાત્રાનું ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું પણ બંધ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS