‘નર્મદા યોજનાની કલ્પના સરદાર પટેલની, નહેરુએ માત્ર ખાતમુહુર્ત કર્યુ’

Sandesh 2022-03-31

Views 5

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નીતિન પટેલે કહ્યું કે, નર્મદા યોજનામાં જવાહરલાલ નહેરુની કોઈ ભૂમિકા નથી, તેમણે માત્ર ખાત મુહૂર્ત કર્યું હતું. આ યોજનાની કલ્પના સરદાર પટેલની હતી. ઘણાં લોકોએ આ યોજનામાં રોડા નાખવાના કામ કર્યા. આ યોજના સાકાર થઈ તેનો સંપૂર્ણ શ્રેય સરદાર પટેલને જાય છે, એવું કહેતા જ ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS