ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં ભડકો કિંમત રૂ.100ને પાર

Sandesh 2022-03-30

Views 2

ગુજરાતમાં પેટ્રોલના ભાવ રૂ.100ને પાર. આજે ફરીથી વધ્યા પેટ્રોલ,ડીઝલના ભાવ. પેટ્રોલમાં 79 પૈસા,ડીઝલમાં 82 પૈસાનો ભાવ વધારો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS