વિધાનસભામાં ભાજપ - કોંગ્રેએ સામ સામે કક્કો ગણાવ્યો હતો. કોંગ્રેસ કહ્યું અમારા શાસનમાં ‘ગ’ ગણપતિનો ગ હતો. તો કનોડિયાએ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ‘ભ’ ભ્રષ્ટાચારનો ભ હતો. જયારે ભાજપની સરકારમાં ‘ભ’ એટલે ભારતનો ‘ભ’ છે. તો રાજેશ ગોહેલે કહ્યું - ભાજપની સરકારમાં ‘ગ’ ગધેડાનો ‘ગ’ છે.