વિધાનસભા ગૃહની બપોરે 1 વાગ્યે બેઠક

Sandesh 2022-03-24

Views 7

વિધાનસભા ગૃહની બેઠક બપોરે 1 વાગ્યે યોજાશે, જેમાં પ્રશ્નોત્તરી કાળ સાથે ગૃહની કાર્યવાહી શરૂ થશે. માર્ગ મકાન,શ્રમ રોજગાર વિભાગની પ્રશ્નોત્તરી થશે. સાથે જ મહેસૂલ વિભાગની માગણીઓ પર ચર્ચા અને મતદાન કરવામાં આવશે. ઉપરાંત 4 બિન સરકારી વિધેયક ગૃહમાં રજૂ કરાશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS