અમદાવાદમાં ખાનગી હોસ્પિટલ સંચાલકો દ્વારા ફાયર સેફ્ટીના નિયમોમાં સુધારાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદની ખાનગી હોસ્પિટલના 800 તબીબોએ વલ્લભ સદન ખાતે બેનરો દર્શાવી વિરોધ કર્યો હતો. આહનાએ AMC સી ફોર્મના નિયમ હળવા કરેની માંગ સાથે વિરોશ કર્યો હતો. તેમને ફાયર સેફ્ટીના નિયમોમાં સુધારાની માગ કરી હતી.