AMC પાસે હોમ ક્વોરેન્ટાઈનમાં હોય એવા 500 પરિવારની માહિતી, જીવન-જરૂરી વસ્તુઓ પહોંચાડાશે

DivyaBhaskar 2020-03-20

Views 2.5K

અમદાવાદ:ગુજરાતમાં કોરોના વાઇરસના પાંચ પોઝિટિવ કેસ આવ્યા છે જેમાં અમદાવાદના બે પોઝિટિવ કેસ સામેલ છે જેને પગલે વિદેશથી આવેલા લોકો દ્વારા સંક્રમણ ન ફેલાય તે માટે કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વિદેશથી અમદાવાદ આવેલી વ્યક્તિ અને હોમ ક્વોરેન્ટાઈનમાં હોય એવા 500 પરિવારનો ડેટા છે આ 500 પરિવારને વોલિયેન્ટર ફેમિલી ક્વોરેન્ટાઈનમાં( સ્વૈચ્છિક રીતે 14 દિવસ ઘરમાં બંધ) રહેશે તો કોર્પોરેશન તેઓને મફતમાં જીવન-જરૂરિયાતની વસ્તુઓ ઘરે પહોંચાડશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS