એક્ટ્રેસ સારા અલી ખાનની હાલ બનારસની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે સારાએ અહીં માતા સાથે ગંગા આરતીમાં ભાગ લીધો હતો જે બાદ તેણે નૌકા વિહાર પણ કર્યું હતુક્રિમ કલરના શૂટમાં સારા બ્યૂટિફૂલ લાગતી હતી સારા સાથે સાઉથ સુપરસ્ટાર ધનૂષ પણ હતો 1લી માર્ચથી સારાની ન્યૂ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છેજેના કેટલાંક દૃશ્યો શૂટ કરવા સારા વારાણસી પહોંચી હતી