બૉલિવૂડની ધડક ગર્લ જાહન્વી કપૂર આજકાલ પોતાની અદાઓથી ફેન્સનુ દિલ જીતી રહી છેથોડા દિવસ પહેલા જાહન્વીએ ક્લાસિકલ ડાન્સથી પોતાની સુપરસ્ટાર મોમ શ્રીદેવીની યાદ અપાવી હતી ત્યારે હાલ એક બોલ્ડ ફોટોશૂટથી ચર્ચામાં છે રોયલ બ્લૂ હાઈ સ્લિટ ડ્રેસમાં જાહન્વી બેહદ ગ્લેમરસ લાગી રહી છે સાથે જ નો જ્વેલરી અને મિનિમમ મેકઅપમાં જાહન્વીએ કરાવેલા આ ફોટોશૂટની પ્રશંસા ડિઝાઇનર મનિષ મલ્હોત્રા અને મૃણાલ ઠાકુરે પણ કરી હતીવર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો જાહન્વી બહુ જલ્દી ત્રણ ફિલ્મોમાં જોવા મળશે