24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે પત્ની મેલેનિયા ટ્રમ્પ સાથે ભારતના પ્રવાસ દરમિયાન તાજમહેલની વિઝિટ કરી હતી જેની સુંદરતાનાઅમેરિકાના ફર્સ્ટ લેડી પણ ફેન થઈ ગયા છે અમેરિકા ગયા બાદ મેલેનિયા ટ્રમ્પે તાજ વિઝિટનો એક વીડિયો પોસ્ટ કર્યો છે મેલેનિયાએ તાજની સુંદરતાના ભરપૂર વખાણ કર્યા છે ટ્રમ્પ ફેમિલિને તાજમહેલની જાણકારી ગાઇડ નિતિન કુમાર સિંહે આપી હતી