મનપાની સ્ટેન્ડીંગ કમિટીમાં પત્રકારોને જવા નહીં દેતા નગરસેવિકાએ સિક્યુરિટી ઓફિસરનો કાંઠલો પકડ્યો

DivyaBhaskar 2020-02-27

Views 2.1K

જામનગર: જામનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક હતી પરંતુ સિક્યુરિટી ઓફિસર રાજભા પત્રકારોને જવા નહીં દેતા નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ તેનો કાઠલો પકડી લીધો હતો તેમજ રાજભા સામે રોષ ઠાલવ્યો હતો બાદમાં અન્ય નગરસેવકો દ્વારા બંનેને છૂટા પાડી મામલો થાળે પડ્યો હતો



આ ઘટના કમિટીમાં ડીપી કપાતના અસરગ્રસ્તોને સ્ટેન્ડીંગમાં સાભળવા સમયે બની હતી રચના નંદાણીયાએ ઉગ્ર રોષ સાથે કહ્યું હતું કે, ચૂંટણી લડનારાઓને આજે હું કહુ છું કે આજે 500 જણાના મકાન જાય છે ક્યાં છો તમે બાદમાં નગરસેવિકાને અંદર જવા દીધા નહોતા અને પોલીસને કહ્યું હતું કે, હું સભ્ય છું મને અંદર જવા દ્યો પણ અંદર જવા દીધા નહોતા

Share This Video


Download

  
Report form