અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું- અમેરિકામાં રહેતા ભારતીયો ખૂબ સારુ કામ કરી રહ્યા છે સૌથી મોટા અને સૌથી શ્રેષ્ઠ વેપારીઓ છે ટેક્નોલોજીમાં તેઓ ઈનોવેશન કરે છે ગુજરાત પણ ભારતીય-અમેરિકન્સની દ્રષ્ટીએ ખાસ છે અમેરિકાની અર્થવ્યવસ્થા માટે આ ખૂબ સારો સમય ચાલી રહ્યો છે બેરોજગારી સૌથી નીચા સ્તરે છે અમારી સેનામાં ફેરફાર કરવામાં આવ્યા છે તેઓ પહેલાં કરતા ઘણાં મજબૂત છે અમે દુનિયામાં અમારા સહયોગીઓને મજબૂત કરી રહ્યા છીએ અમારી પાસે દુનિયાની સૌથી તાકાતવર મિલેટ્રી છે