ભુજના કૃષ્ણસ્વરુપદાસ સ્વામીએ માસિકધર્મ અંગે વિવાદાસ્પદ વાત કરી છે

DivyaBhaskar 2020-02-17

Views 1

સ્વામીએ કહ્યું કે, એક વાર માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથે તમે રોટલા ખાશો તો બીજો અવતાર બળદનો જ છે અને જો સ્ત્રી માસિક ધર્મમાં હોય અને પતિને રોટલો ખવડાવે તો તેનો બીજો અવતાર કૂતરીનો જ છે એટલે જ તેમણે પરણતા પહેલા પુરુષોને રસોઈ બનાવતા શીખી જવા અનુરોધ કર્યો સ્વામીએ કહ્યું કે, આ ધર્મ અને નિયમની વાતો છે, અને તે અમારે કરવી જ પડે ભુજની સહજાનંદ કૉલેજની ઘટના સમયે જ વીડિયો સામે આવતાં સ્વામીની ટીકા થઈ રહી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS