‘બિગ બોસ 13’ના અંતિમ એપિસોડમાં રશ્મિ અને સિદ્ધાર્થનું ધમાકેદાર પર્ફોર્મન્સ

DivyaBhaskar 2020-02-16

Views 20.6K

‘બિગ બોસ 13’માં રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લાની ફાઈટ હંમેશા ચર્ચામાં રહી છે જો કે, શોના ગ્રાન્ડ ફિનાલેમાં બંનેએ અગાઉના બધા મનદુ:ખ ભૂલીને ડાન્સ કર્યો હતોબંનેએ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સ્ટારર ગોલિયોં કી રાસલીલા-રામ લીલાના સોંગ અંગ લગા દે પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું આ ડાન્સમાં બંનેની ફાઈટનાસીનને પણ રિક્રિએટ કરવામાં આવ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS