કેજરીવાલે ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા, કહ્યું-ભારત માતા કી જય

DivyaBhaskar 2020-02-16

Views 6.2K

અરવિંદ કેજરીવાલ રવિવારે ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે તેમની સાથે જ મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈને પણ શપથ લીધા છે અરવિંદ કેજરીવાલે ભારત માતાની જય, વંદે મારતરમ સાથે તેમના સંબોધનની શરૂઆત કરી હતી તેમણે કહ્યું કે, આ મારી નહીં દિલ્હીની જનતાની જીત છે વોટ આપનારા, નહીં આપનારા બન્નેનો મુખ્યમંત્રી છું હું દિલ્હીની જનતાના જીવનમાં ખુશી લાવવાનો પ્રયાસ કરીશ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS