ચેન્નઈમાં CAA-NRC વિરૂદ્ધ હિંસક પ્રદર્શનમાં પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે મારામારી

DivyaBhaskar 2020-02-15

Views 62

CAA-NRC વિરૂદ્ધ દેશભરમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે તમિલનાડુના ચેન્નઈમાં પણ ભારે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે આ પ્રદર્શનમાં કેટલાંક પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કરતા 1 મહિલાજોઇન્ટ કમિશ્નર સહિત 4 પોલીસકર્મી ઘાયલ થયા છે, ટોળાને કાબુમાં લેવા પોલીસે કેટલાંક લોકોની ધરપકડ પણ કરી હતી જોકે બાદમાં તેઓને છોડી દેવાયા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS