150 ફૂટ ઉંચાઇએ હવામાં ગરમાગરમ જમતાં જમતાં હવે તાજમહેલનો કરો દીદાર

DivyaBhaskar 2020-02-14

Views 849

યૂપીનું બીજું, દેશનું ત્રીજું અને દુનિયાનું 201મું ફ્લાઈ ડાઇનિંગ રેસ્ટોરાં તાજનગરી આગ્રામાં શરૂ ગયું છે આ ફ્લાઈ ડાયનિંગ રેસ્ટોરાં આગ્રાનાકલાકૃતિ ગ્રાઉન્ડમાં શરૂ થયું છે જેમાં બેસી તમેહવામાં વાતો કરતા કરતા 150 ફૂટની ઉંચાઇએજમવાની લિજ્જત માણી શકો છો અને સાથોસાથતાજમહેલનોદીદાર પણ કરી શકશો આ રેસ્ટોરાં હવામાં ક્રેઇનની મદદથી 150 ફૂટ ઉંચાઇએ ફરે છે જેમાં 24 સીટો છે, અને પ્રવાસીઓ તેમાં બેસીને આનંદ લઈ શકે છે, આ રેસ્ટોરાંમાં નાસ્તાથી લઈ રાતનું ડિનર સર્વ કરવામાં આવે છે મેન્યૂમાં ઈન્ડિયન, એશિયનથી લઈ કૉન્ટિનેન્ટલ ફૂ઼ડપીરસવામાં આવશે,જેમાં લાઇવ પર્ફોર્મન્સ માટે એક સિંગર પણ હાજર રહેશે તેજ હવા અને વરસાદ સમયે આ રેસ્ટોરાં બંધ રહેશે આ રેસ્ટોરાંની મજા માણવા માટે ફિઝિકલી ફીટ રહેવું જરૂરી છે જેનું એડવાન્સ બુકિંગ વેલેન્ટાઇન્સ ડેથી શરૂ થઈ ગયું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS