કંપની - હુંડાઈ
મોડલ - સેકેન્ડ જેન ક્રેટા
વેરિએન્ટ - પેટ્રોલ,ડીઝલ
USP - BS6 એન્જિન
ઈન્ટીરિયર - ફીચર્સ પર કંપનીનો ખુલાસો નથી
એક્સટીરિયર - પેનોરામિક સનરૂફ,લાઈટબાર બૂટ, સ્પલિટ ટેલ ડિઝાઈન
એન્જિન - 15 લીટર પેટ્રોલ,ડીઝલ
સંભવિત કિંમત - શરૂઆત 10થી 17લાખ
સંભવિત લોન્ચ - માર્ચ 2020
ટક્કર - કિઆ સેલ્ટોસ