મોડલ - રેનો ટ્રાઈબર AMT
વેરિએન્ટ -પેટ્રોલ-ઓટોમેટિક
USP - BS6 એન્જીન સાથે 5 સ્પીડ AMT, 7 સીટર ઓટોમેટિક કાર
ઈન્ટિરિયર - 5 સ્પીડ AMT ગિયર બોક્સ, ઓટોમેટિક ટ્રાન્સમિશન, ડીકટ સ્ટિયરિંગ
એક્સટિરિયર - ડિઝાઈનર રૂફ, હેડરૂમ,શોલ્ડર,લેગ રૂમ વધુ, પ્રોજેક્ટર હેડલાઈટ
એન્જીન - BS6 10 લીટર 3 સિલિન્ડર એન્જીન
કીંમત - લગભગ 7 લાખ રૂપિયાથી શરૂ
માઈલેજ - 20 કિમી/લીટર
ટક્કર - ટાટા Nexon અને એમજીની zx
સંભવિત લોન્ચ - તારીખ જાહેર કરાઈ નથી