ફિલ્મ સ્ટાર કાર્તિક આર્યન અને સારા અલી ખાન હાલ તેમની અપકમિંગ ફિલ્મ લવ આજકલના પ્રમોશન માટે અમદાવાદ આવ્યા હતા જ્યાં કાર્તિકે કેમ છો અમદાવાદ કહેતા જ ફેન્સે ચીચીયારી કરી મુકી હતી બંને સ્ટાર્સે તેમના સોંગ ગલત હું મેં પર ડાન્સ પણ કર્યો હતો જેના પર ફેન્સ પણ ફીદા થઈ ગયા હતા