મારૂતિ સુઝુકીના સિનિયર ડાયરેક્ટરે કહ્યું, FUTURO E માત્ર કન્સેપ્ટ કાર છે

DivyaBhaskar 2020-02-05

Views 14

મારુતિ સુઝુકીની સબ-કોમ્પેક્ટ એસયુવી વિટારા બ્રેઝાના વેચાણના આંકડા ચર્ચામાં છે સુઝુકીએ 4 વર્ષમાં બ્રેઝાના પાંચ લાખ યુનિટનું વેચાણ કર્યું છેમારૂતિ સુઝુકીના સિનિયર ડાયરેક્ટરે કહ્યું, FUTURO E માત્ર કન્સેપ્ટ કાર છેસિનિયર એક્ઝિ ડાયરેક્ટરસી વી રમને દૈનિક ભાસ્કરના પત્રકારઅર્પિત સોની સાથે વાત કરતાં જણાવ્યુહતુ કે,FUTURO E માત્ર કન્સેપ્ટ કાર છે, નજીકના ભવિષ્યમાં તેની રોડ પર આવવાની કોઈ શક્યતા નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS