ચીને 10 દિવસમાં 1000 બેડવાળી ઇમર્જન્સી હોસ્પિટલ બનાવી, 1400નો સ્ટાફ ખડેપગે દર્દીની સેવામાં તૈયાર

DivyaBhaskar 2020-02-03

Views 14.6K

ચીનમાં કોરોના વાઈરસને લઈને પરિસ્થિતિ બગડી રહી છે કોરોના વાઈરસનું સોલ્યુશન લાવવા માટે સરકારે વુહાનમાં માત્ર 10 દિવસમાં 1000 બેડવાળી હોસ્પિટલ બનાવી છે રવિવારે આ હોસ્પિટલનું સંપૂર્ણ કામ પૂરું થઈ ગયું છે સોમવારથી અહીં કોરોના વાઈરસના દર્દીઓને લાવવાનું શરૂ કરી દીધું હતું આ હોસ્પિટલ આશરે 2 લાખ 69 હજાર વર્ગફુટમાં બનાવી છે ચીનમાં અત્યાર સુધી જોખમી કોરોના વાઈરસથી 361 લોકો મૃત્યુ પામ્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS