રિતિક રોશનની માતા પિંકી રોશન ઘણી વખત તેની ફિટનેસના વીડિયો કે ડાન્સના વીડિયોથી ચર્ચામાં રહે છે ત્યારે હાલમાં તે પોતાની ફ્રેન્ડ્સ સાથે રાજસ્થાનની ટ્રીપ પર હોય મિત્રો સાથેના મસ્તીભર્યા ફોટોઝ અને વીડિયો શેર કર્યા છે જેમાં એક વીડિયો મારવાડી ડાન્સ એટલે કે ઘૂમરનો છે જેમાં પિંકી બિન્દાસ્ત રીતે મારવાડી ડાન્સ કરી રહ્યા છે