ભજનપુરા વિસ્તારમાં નિર્માણાધીન ઈમારત ધરાશાઇ, પાંચનાં મોત

DivyaBhaskar 2020-01-25

Views 1.6K

નવી દિલ્હી:ભજનપુરા વિસ્તારમાં સાંજે સાડા ચાર વાગ્યના અરસામાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાઇ થઇ ગઇ હતી દિલ્હી પોલીસના DCPએ કહ્યું- જે 13 લોકોનો હોસ્પિટલ લઇ જવામાં આવ્યા તેમાંથી પાંચનું મૃત્યુ થયું છે મૃતકોમાં ચાર વિદ્યાર્થી સામેલ છે આ પહેલા દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું કે અમુક બાળકોને બહાર કાઢી લેવાયા છે સ્પોટ પર 7 ફાયર ટેન્ડર પહોંચી ચૂક્યા છે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોચિંગ સેન્ટરના માલિક પણ મૃતકોમાં સામેલ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS