મનીષ મલ્હોત્રાએ ‘હોર્સ યુનિટ’ માટે સ્પેશિયલ યુનિફોર્મ બનાવ્યો, યુઝરે કહ્યું-ગરમીમાં આ યુનિફોર્મનું શું કરશો !

DivyaBhaskar 2020-01-22

Views 189

મુંબઈ:બોલિવૂડના ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ મુંબઈના ‘હોર્સ યુનિટ’ માટે સ્પેશિયલ યુનિફોર્મ તૈયાર કર્યો છે 88 વર્ષ પહેલાં મુંબઈમાં પોલીસ ઘોડા પર ફરતી હતી, પરંતુ ટ્રાફિકને કારણે ‘હોર્સ યુનિટ’ની જરૂર ન હોવાનું વિચારીને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો પરંતુ હવે આ યુનિટ એકવાર ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે

જોકે આ નવા યુનિફોર્મ અંગે સોશિયલ મીડિયામાં અલગ-અલગ રિસ્પોન્સ મળી રહ્યો છે યુઝરે કમેન્ટમાં લખ્યું કે આ યુનિફોર્મ તો ઇસ્ટ ઈન્ડિયા કંપનીના સૈનિકનો હોય તેવો લાગી રહ્યો છે તો અન્ય યુઝરે લખ્યું કે, મુંબઈ પોલીસ તેમાં કામથી જ હીરો છે, તેમને આવા કોઈ ડિઝાઈનર યુનિફોર્મની જરૂર નથી ઘણા યુઝરને આ ડિઝાઈન ગમી છે, તો ઘણાયને પ્રશ્ન થાય છે કે, મુંબઈની ગરમીમાં આવો યુનિફોર્મ પહેરી શકાશે ! યુનિફોર્મ પાછળ પૈસાનું પાણી કરવાની શું જરૂર છે !

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS