શાહરૂખ-સલમાનથી લઈ સારા-પ્રિયંકાએ ઉમંગ શૉમાં મચાવી ધમાલ

DivyaBhaskar 2020-01-22

Views 5K

મુંબઈમાં દર વર્ષે મુંબઈ પોલીસ માટે એક ખાસ શૉનું આયોજન કરવામાં આવે છે આ શૉમાં ફિલ્મી જગતથી લઇને બિઝનેસમેન સહિતની હસ્તીઓ હાજરી આપે છે અને મુંબઈ પોલીસને સન્માનિત કરવામાં આવે છે ઉમંગ 2020માં પણ શાહરૂખ-સલમાન, પ્રિયંકા-કેટરિનાથી લઇને બૉલિવૂડ જગતની તમામ હસ્તીઓએ હાજરી આપી અને પર્ફોર્મન્સ આપ્યું હતુ જેના વીડિયો સામે આવ્યા છે

Share This Video


Download

  
Report form