વડોદરાઃ નર્મદાના વીરપુર પાસે દારૂ ભરેલી કાર રોડ નીચે ઉતરી ગઈ હતી બુટલેગર દ્વારા ઉતરાયણ નિમિતે દારૂ લાવવામાં આવતો હોય તેમ દારૂ ભરેલી કારનો મળસ્કે ચાર વાગ્યે એક્સિડન્ટ થયો હતો કાર રોડ પરથી નીચે ઉતરી જતાં લોકો દારૂની લૂંટ ચલાવી ગયાં હતાં બાદમાં પોલીસને જાણ થતાં ઘટના સ્થળે આવેલી પોલીસને કંઈ હાથમાં લાગ્યું નહોતું