વિરોધ પ્રદર્શનમાં ‘આઝાદી’ના નારાઓ પર અંકલે કર્યો ડાન્સ

DivyaBhaskar 2020-01-07

Views 254

JNUમાં થયેલ હિંસાને લઇને એક તરફ આક્રોશ છે તો બીજી બાજુ મુંબઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે થયેલ પ્રદર્શનમાં એક અંકલ આઝાદીના નારા પર ડાન્સ કરતા જોવા મળ્યા હતાઆ વીડિયો સ્ક્રીન રાઇટર રામકુમાર સિંહે ટ્વિટ કર્યો છે, જે વાઇરલ થઈ રહ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS