સુરતઃ સુરતની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી શ્રી લક્ષ્મીનારાયણ મિલના બોઇલરમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ત્રણ ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જોકે સદનબીસે આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી