રાજકોટઃ ઇ-મેમોના વિરોધમાં વેપારીઓ, કારીગરો અને સ્થાનિક લોકોએ અમદાવાદ-રાજકોટ હાઇવે પર નવાગામ પાસે ચક્કાજામ કર્યો છે પોલીસે વિરોધ કરી રહેલા 15 લોકોની અટકાયત કરી છે વારંવાર ઇ-મેમો આવતો હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક કારીગરોનો આક્ષેપ છે કે, અમે રોજ 500 રૂપિયા કમાઇએ છીએ અને 1500 રૂપિયા મેમો આવે છે