બગદાદ એરપોર્ટ પર રોકેટ હુમલો,વિશેષ કુર્દસ સેનાના પ્રમુખ જનરલ કાસિમ સહિત 8 લોકોના મોત

DivyaBhaskar 2020-01-03

Views 4.4K

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંબગદાદના એરપોર્ટ પર રોકેટથી હુમલો થયો છે આ હુમલામાં ઇરાન-ઇરાકના કમાન્ડર સહિત 8 લોકોના મોત થયા છેહુમલા અંગેની જાણકારી ઇરાકના સુરક્ષા અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે ત્રણ રોકેટ ફેંકવામાં આવ્યા હતા જેના કારણે એરપોર્ટ પર રહેલા વાહનોમાં આગ લાગી હતી ઈરાક-ઈરાનના કમાન્ડરનું મોત થયું છે,તો ટ્રમ્પે અમેરિકી ફ્લેગની તસ્વીર પોસ્ટ કરીછેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS