દિલ્હીમાં 100 વર્ષમાં પહેલીવાર ડિસેમ્બર આટલો ઠંડો, પારો 1.7 ડિગ્રીએ પહોંચ્યો

DivyaBhaskar 2019-12-29

Views 27

દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ઠંડીનો કેર જારી છે રાજસ્થાનનાં 5 શહેરોમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે પંજાબ, હરિયાણા, બિહાર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં કોલ્ડવેવ ચાલી રહ્યો છે દિલ્હીમાં શનિવારે સવારે તાપમાન સરેરાશ ન્યૂનતમ 17 ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગ મુજબ દિલ્હીમાં આ ઠંડીનો સૌથી ઠંડો ડિસેમ્બર છે દ્રાસમાં પારો માઇનસ 20 ડિગ્રી નોંધાયો હતો ડિસેમ્બરની શરૂઆતથી અત્યાર સુધી 7 સિવિયર કોલ્ડ ડે અને 8 કોલ્ડ ડે રેકોર્ડ થઈ ચૂક્યા છે રાજસ્થાનના શેખાવટીમાં પારો માઇનસ 4 ડિગ્રી અને સીકરમાં -1 ડિગ્રી પર આવી ગયો છે ભોપાલમાં શનિવારે પારો 53 ડિગ્રી નોંધાયો હતો આ સામાન્યથી પાંચ ડિગ્રી ઓછો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS