TV એક્ટ્રેસ હિના ખાન હાલ માલદીવમાં તેના બૉયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે હૉલિડે પર છે જેના ફોટોઝ હિનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે હિના બિકિની અને સ્વિમ શૂટમાં સિઝલિંગ લાગી રહી છે હિના રોકી સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવાનો એક પણ મોકો છોડતી નથી ક્યારેક બીચ પર તો ક્યારેક પૂલમાં બ્રેકફાસ્ટ કરતી હિના કિલ્લર લાગી રહી છે