દેશના વિવિધ રાજ્યોમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે જેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યું છેઈન્ટરનેટ પર પ્રતિબંધ કરવાના મામલે ભારત વિશ્વભરમાં સૌથી આગળ છે આ વાત પણ ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ સહિત બેથિંક ટેન્ક સંસ્થાઓના રિસર્ચમાં સામે આવી છે આજે અમને તમને જણાવીશું કે સરકાર ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કઈ રીતે લે છે? ઈન્ટરનેટ બંધ કરવાની કઈપ્રક્રિયા છે જેનું પાલન કર્યા બાદ જ પ્રતિબંધ લગાવાનો નિર્ણય લેવાયછે તો જાણોભારતમાં ઈન્ટરનેટ કઈ રીતે બંધ કરવામાં આવે છે તેની વિગતો