બેંગાલુરૂના વર્લ્ડ ફેમસ કેક શૉમાં મોસ્કોના સેન્ટ બાસિલથી લઈ ચંદ્રયાન-2 જેવા મૉડલ બનાવાયા

DivyaBhaskar 2019-12-19

Views 122

ક્રિસમસની તૈયારીઓ વિશ્વભરમાં જોર શોરથી થઈ રહી છે અને જ્યારે વાત ક્રિસમસની આવે ત્યારે કેક તો હોય જ ને બેંગાલુરૂના ઈન્સ્ટીટ્યુટ બેકિંગ ઓફ આર્ટે વાર્ષિક કેક શોનું આયોજન કર્યું હતુ જેમાં ઈન્સ્ટિટ્યુટના સ્ટૂડન્ટ્સે 23થી વધુ કેકના મોડલ રજૂ કર્યા કેકના મોડલની વાત કરવામાં આવે તો મોસ્કોના સેન્ટ બાસિલ અને કેથેડલથી લઇને ચંદ્રયાન 2 જેવા નમુનાઓ રજૂ કરાયા અને આ કેકના મોડલમાં કેકની વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી જેને જોવા આવનારા લોકો પણ ઘણાં પ્રભાવિત થયા, આ કેક શોનું આયોજન સેન્ટ જોસેફ ઈન્ડિયન સ્કૂલ બેંગાલૂરૂમાં થયુ હતુ આ શૉ 13 ડિસેમ્બરથી 1લી જાન્યૂઆરી સુધી ચાલશે તમે પ્રદર્શનો તો જોયા હશે પરંતુ કેકનું આવું પ્રદર્શન પહેલા ક્યારેય નહીં જોયુ હોય

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS