કલોલમાં સ્ટેશન રોડ પર પૂજાપાની દુકાનમાં આગ

DivyaBhaskar 2019-12-18

Views 573

કલોલ: શહેરના સ્ટેશન રોડ પર આવેલી ધર્મશાળાની બાજુ આવેલી મહાકાલી પૂજાપાની દુકાનમાં આજે સવારે સવા 10 વાગ્યે અચાનક આગ લાગી હતી આગે જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને આસપાસની ત્રણ દુકાનોને પણ આગની લપેટમાં લઈ લીધી હતી જો કે, આગની ઘટનાની કલોલ પાલિકાની ફાયરબ્રિગેડ અને ઓએનજીસીને જાણ કરી હતી જેને પગલે કલોલ પાલિકાની ફાયરબ્રિગેડની 2 ગાડીઓ અને ઓએનજીસીની એક ગાડી ઘટના સ્થળે જઈને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો આગની ઘટનાને પગલે કલોલ નગરપાલિકા પ્રમુખ લવ બારોટ તેમજ વોર્ડના કાઉન્સિલર યશવંત દરબાર, યોગેશ પરમાર સહિત ફાયરના માણસો તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS