CABના વિરોધમાં ગાંધી આશ્રમ ખાતે વિદ્યાર્થીઓ-વકીલોનું પ્રદર્શન, MLA મેવાણી પણ જોડાયા

DivyaBhaskar 2019-12-17

Views 288

અમદાવાદઃસતત બીજા દિવસે અમદાવાદ સિટીઝનશિપ(એમેન્ડમેન્ટ) બિલ-2019નો વિરોધ કરવામાં આવ્યો છે આજે ગાંધી આશ્રમ ખાતે વિદ્યાર્થીઓ, વકીલો તથા સામાજિક કાર્યકરો મળી 100થી વધુ લોકો વિરોધ બેનર સાથે પ્રદર્શન કર્યું છે આ વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ જોડાયા હતા આ દરમિયાન જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, આ કાયદો નાબૂદ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS