બહેનના લગ્નમાં ‘ઘુંઘરૂ’ સોંગ પર થીરકી ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા

DivyaBhaskar 2019-12-17

Views 1

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા અને પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરૂદ્દીનના દીકરા અસદુદ્દીનના નિકાહ થયા જેથી આ હાઇપ્રોફાઇલ લગ્ન પણ બહુચર્ચિત રહ્યા લગ્નના ફોટોઝ અને વીડિયોઝ ઘણાં વાઇરલ પણ થયા, જેમાં એક વીડિયો સાનિયા મિર્ઝા, ફરાહ ખાન અને સાઉથના સુપરસ્ટાર રામચરણનો છે આ ત્રણેય સેલેબ્સે રિતિકના ફેમસ સોંગ ઘુંઘરૂ પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો જેનો વીડિયો રામચરણની પત્નીએ શેર કર્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS