પાંજરાપોળ નજીક એક્ટિવાને અડફેટે લઈ મહિલાને કચડનાર ડમ્પર બીજા વાહનની પરમિટ પર ફરતું હતું

DivyaBhaskar 2019-12-13

Views 509

અમદાવાદ:શહેરના પાંજરાપોળ ચાર રસ્તા નજીક મંગળવારે ડમ્પર ચાલકે એક્ટિવાસવાર દંપતીને ટક્કર મારતા મહિલાનું મોત નિપજાવ્યું હતું એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ડમ્પરની પરમિટ અંગેની તપાસ કરતા શિવશક્તિ ટ્રાન્સપોર્ટના ડમ્પરને શહેરમાં દિવસ દરમિયાન પ્રવેશ અંગેનું પરમિટ ટ્રાફિક પોલીસ પાસેથી લીઘી ન હતી તેમજ અન્ય ડમ્પરની પરમિટ સાથે રાખી અકસ્માત સર્જનાર ડમ્પરને શહેરમાં ફેરવવામાં આવતું હતું ટ્રાફિક પોલીસે આવા ભારે વાહનોની પરમિટ અંગે તપાસ જ ન કરી બેદરકારી પણ દાખવી હોવાનું સામે આવ્યું છે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે શિવશક્તિ ટ્રાન્સપોર્ટ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સાથે જ બીજા વાહનોની પરમિટ પર શહેરમાં ભારે વાહન દોડાવવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS