દુનિયાનું પ્રથમ સોલર વોટર પ્લાન્ટ, સમુદ્રના પાણીને પીવા લાયક બનાવશે

DivyaBhaskar 2019-12-08

Views 372

કેન્યાના બિનસરકારી સંગઠન ગિવ પાવરે દુનિયાનું પ્રથમ સોલર વોટર પ્લાન્ટ સ્થાપિત કર્યુ છે જે સમુદ્રના ખારા પાણીને પીવા લાયક બનાવશે તેને પાપુઆ ન્યૂ ગિનીના કિઉંગા શહેરમાં સ્થાપિત કરાયું છે દાવો છે કે અહીંથી દરરોજ 35 હજાર લોકોને પીવા લાયક પાણી મળશે સોમાલિયાન સરહદ નજીક ભારતીય મહાસાગરના કિનારે માછલી પકડનારા સમુદાયનું એક ગામ છે જ્યાં આશરે 3500 લોકો રહે છે અહીં વીજળીની સાથે સાથે પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા છે તેનો સામનો કરવા માટે સંસ્થાએ પ્લાન્ટ લગાવ્યો છે ડબ્લ્યૂએચઓ અનુસાર દુનિયામાં 8440 કરોડ લોકોને પીવાનું પાણી મળી શકતું નથી તેમાંથી ત્રણ લાખથી વધુ બાળકો એવા છે જે દર વર્ષે પીવાના પાણીથી થતાં રોગને કારણે મૃત્યુ પામ્યા છે હાલમાં લગભગ 200 કરોડ લોકો પાણીના અભાવવાળા ક્ષેત્રોમાં રહે છે

Share This Video


Download

  
Report form