કાલાવડના ભાવુભાના ખીજડીયા ગામ પાસે ટ્રક -કાર વચ્ચે અકસ્માત, 5ના ઘટનાસ્થળે મોત, 3 ગંભીર

DivyaBhaskar 2019-12-06

Views 8.9K

કાલાવડ: કાલવડથી 15થી 20 કિલોમીટર દૂર જામકંડોરણા તરફ જતા હાઇવે પર આવેલા ભાવુભાના ખીજડીયા ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા પાંચના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે અને ત્રણને ગંભીર ઇજા પહોંચી છે બનાવના પગલે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે આ અંગે જામનગર એસપીએ જણાવ્યું હતું કે, પાંચના મોત છે અને ત્રણ ઘાયલ છે ઇજાગ્રસ્તોને સારવાર માટે જામકંડોરણા હોસ્પિટલ ખસેડાયા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS