ઉન્નાવ ગેંગરેપ પીડિતાને કેરોસીન છાંટી બાળી નાખ્યા બાદ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે એટલું જ નહીં તેના સગાઓને પણ તેમની દુકાનોમાં આગ લગાવવાની ધમકી આપવામાં આવી છે ત્યારે પીડિતા 90 ટકા દાઝી ચૂકી છે, જેની હાલત અત્યંત ગંભીર છે જાણો શું હતી આખી ઘટના અને શું કહે છે પોલીસ