મંગળવાર મધરાતથી કોલ-ઇન્ટરનેટ માટે 50% વધારે કિંમત ચૂકવવી પડશે

DivyaBhaskar 2019-12-02

Views 2.5K

એરટેલ અને વોડાફોન આઈડિયાનો નવો ટેરિફ પ્લાન મંગળવાર રાતે 12 વાગ્યાથી લાગુ પડશે જ્યારે જિઓ 6 ડિસેમ્બરથી અનલિમિટેડ વોઇસ અને ડેટા સાથે ઓલ-ઈન-વન પ્લાન લોન્ચ કરશે છેલ્લાં 5 વર્ષોમાં પ્રથમ વખત પ્રિપેઇડ પ્લાનના દરમાં વધારો કરવામા આવ્યો છેઆ ભાવવધારો સમગ્ર દેશમાં લાગુ કરવામા આવશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS