ગ્રીસમાં લાઇવ ટીવીના રિપોર્ટિંગ દરમિયાન રિપોર્ટર સાથે એવું થયું કે એન્કર્સ પણ હસી હસીને લોથપોથ થઈ ગયા, ANT1 ટીવીનો રિપોર્ટર લાઓસ મેંટીકોસ કિનેટામોર્નિંગ શૉમાં ગ્રીસમાં આવેલ ફ્લડ ડેમેજ વિશે લાઇવ રિપોર્ટ આપતો હતો ત્યારે અચાનક એક સુવર તેની પાસે આવ્યું અને તેને ધક્કો મારવા લાગ્યુ, જેને જોઈ ટીવી પર રહેલ એન્કર્સ પણ તેની મજા લેતા હતા