પેટની ચરબી ઘટાડવા યોગા એક્સપર્ટ ગીની શાહે શીખવ્યું સરળ આસન

DivyaBhaskar 2019-11-27

Views 15K

વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ આ પ્રોગ્રામમાં અમેરિકાના શિકાગોમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS