6 વર્ષની સારાએ આંખે પાટો બાંધીને 2 મિનિટ 7 સેકન્ડમાં રુબિક્સ ક્યુબ સોલ્વ કર્યો

DivyaBhaskar 2019-11-23

Views 278

6 વર્ષની બાળકીને તમિલનાડુ ક્યુબ એસોશિએશને દુનિયાની સૌથી નાની જીનિયસનો ખિતાબ આપ્યો છે સારાએ શુક્રવારે આંખ પર પાટો બાંધીને કવિતા વાંચીને 2 મિનિટ અને 7 સેકન્ડમાં 2x2 રુબિક્સ ક્યુબ (rubik's cube) સોલ્વ કર્યો હતો સારાના આ અચિવમેન્ટને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સામેલ કરવામાં આવ્યું છે સારા વેલ્લાલમ સ્કૂલમાં પહેલા ધોરણમાં ભણે છે સૌથી રસપ્રદ વાત એ છે કે સારાએ હજુ 4 મહિના પહેલાં જ રુબિક્સ ક્યુબથી રમવાનું શરૂ કર્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS